એડમીશન પ્રક્રીયા ને લગતી તમામ બાબતો/વિગતો નીચે બોક્ષમાં આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચી એડમીશન ને લગતી જરૂરી તમામ અધ્યતન માહીતી મેળવી શકશો.
પ્રવેશ અંગે માર્ગદર્શન માટે રજાનાં દિવસો સિવાય ફોન નંબર ૦૨૮૫-૨૬૭૭૩૪૯ પર સંપર્ક કરી શકાશે
(સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૧૦ સુધી)
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ સ્નાતકકક્ષાનાં એડમીશન અંગેની મુંજવણ તથા યોગ્ય રજૂઆત માટે uggsauca@jau.in પર ઇ-મેઇલ કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવામા આવેછે.